



મોરબીના લીલાપર ગામની સગીરાનું લગ્નની લાલચે અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે જેમાં આરોપી સુરેન્દ્ર રાજુભાઈ રહે. યુપી વાળો લીલાપર ગામની ૧૬ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ગયો છે. સગીરાના પિતાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે અપહરણ અંગે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

