

મોરબીમાં રવાપર ગામ અન નજીક આવેલ ક્રિષ્ના સ્કુલની પાછળ ન્નાવા બની રહેલા એપાર્ટમેન્ટની કાચી દીવાલ ધરાસાઈ થતાદોઢ વર્ષના માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું .તેમજ પિતાને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જયારે બીજી બાજુ મોરબીમાં શનાળા રોડ પર આવેલ વૃંદાવન પાર્કમાં રહેતા કિશોરભાઈ ઠેસીયાના ૧૫ વર્ષના તરુણ પુત્ર અવધે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગલેફાસો ખાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.૧૫ વર્ષના તરુણ પુત્રના અકલ્પનીય પગલાથી પરિવારજમાં શોકનું મોજું ફરી વર્યું હતું.