


રાજ્યની વિવિધ નગરપાલિકા દ્વારા આજે સાતમાં પગારપંચ સહિતની માંગ સાથે સરકાર સામે મોરચો ખોલવામાં આવ્યો છે જેમાં આજે રાજ્યની વિવિધ પાલિકા સાથે મોરબી પાલિકાના કર્મચારીઓ દ્વારા રેલી યોજી જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં સાતમાં પગારપંચ સહિતની માંગણીઓ સંતોષવાની માંગ કરવામાં આવી છે.

