


બનવાની મળતી વિગત મુજબ મોરબી-વાંકાનેર વચે આવેલા રેલ્વે ટ્રેક પર ગત રાત્રીના એક મહિલા નું ટ્રેન નીચે આવી જતા મોત થયું હતું જેમાં મળતી વિગતો મુજબ મહિલા કુદરતી હાજતે રેલ્વે ટ્રેક પર ગઈ હતી જેના લીધે તેનું મોત થય છે એક તરફ સરકર ૧૦૦ ટકા સોચાલ્ય ની વાતો કરે છે તો બીજે તરફ આવા બનાવો સરકારી સોચાલ્ય ની કામગીરી સામે સવાલો ઉભા કરે છે

