ટંકારા ની એમ.ડી.વિદ્યાલય માં શિક્ષકદિન ની ઉત્સાહ ભેર ઉજવણી કરાઈ




ર્ડા. રાધાકૃષ્ણન સર્વોપલ્લી ના જન્મ દિન ને વર્ષ 1962 થી શિક્ષક દિન તરીકે ઉજવવામા આવે છે. ટંકારા ની એમ.ડી.વિદ્યાલય માં પણ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શિક્ષકદિન ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો. 9 થી 12 ના 38 જેટલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો એ શિક્ષક ની અને ધો. 12 બાદી મેજુદા એ આચાર્ય ની ફરજ બજાવી હતી. શાળા ના આચાર્ય , શિક્ષકો એ પ્રાસંગિક પ્રવચન કરેલ.

