અવસાન નોંધ

મોરબી નિવાસી ખેગારભાઈ મુળજીભાઈ ચુડાસમા જે કરશનભાઈ ના મોટાભાઈ તથા સચિનભાઈ ,પીન્ટુભાઈ,રાજુભાઈ ના પીતાશ્રી જે તા.૨૩ ના રોજ દુઃખ અવસાન પામેલ છે.તેમનું ઉઠમણું તા.૨૯ નારોજ સાંજે ૪ થી ૬ બારસાબ રાજપુતજ્ઞાતી વાડી, લુહાર શેરી, કુબેરનાથ મંદિર પાસે રાખેલ છે.તથા ઉતરક્રિયા તા.૨/૬ ને શુક્રવાર તેમના નિવાસસ્થાને રાખેલ છે.

Comments
Loading...
WhatsApp chat